પરિચય



શાળાનુ નામ:-  શ્રી મોવાણ પ્રાથમિક શાળા
ગામ :- મોવાણ તા.ખંભાલિયા             જિ.દેવભુમિ દ્વારકા   પીન:-૩૬૧૩૦૫
શાળા ડાયસ નંબર:- ૨૪૨૯૦૪૦૫૭૦૧
શાળાની સ્થાપના:- ૧૯૩૯          સી.આર.સી:- જુવાનગઢ  બી.આર.સી:-ખંભાલિયા

દેવભુમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એટલે કે ખંભાળિયાથી આશરે ૨૬ કિમી દુર મોવાણ ગામ આવેલુ છે.ગામની વસતી આશરે ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલી છે.ગામમા મુખ્યત્વે દરેક લોકો ખેતી અને પશુ પાલન સાથે સંકળાયેલા છે.  આ ગામમા ઇ.સ.૧૯૩૯મા શ્રી મોવાણ પ્રાથમિક શાળાની સ્થાપના દાતા દ્વારા કરવામા આવી. એ સમયે માત્ર ૨ વર્ગખંડોનુ બાંધકામ કરવામા આવેલ. સમયાંતરે સરકારશ્રી દ્વારા બીજા અન્ય વર્ગખંડો પણ બાંધવામા આવ્યા. આમ હાલ અત્યારે મોવાણ પ્રાથમિક શાળામા કુલ ૧૨ વર્ગખંડો આવેલા છે.
શાળાના પરીવારની વાત કરીએ તો શાળામા કુલ ૧૦ શિક્ષકો સેવા આપી રહ્યા છે અને આશરે ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 

4 comments: