શાળા પરિવાર


શ્રી મોવાણ પ્રાથમિક શાળા પરિવારમા કુલ ૧૦ શિક્ષકો સેવા આપી રહ્યા છે.જેમા એક HTAT આચાર્ય અને નવ સહ શિક્ષકો છે. HTAT  આચાર્ય તરીકે શ્રી કરંગિયા નારણભાઇ સેવા આપી રહ્યા છે.શાળામા આશરે ૨૪૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

શાળા પરિવાર વિશે વધુ જાણવા માટે નીચે આપેલ સ્લાઇડરનો ઉપયોગ  કરશો........ 


*શાળામા ધોરણ મુજબ શિક્ષકોની માહિતિ*

શ્રી કરંગિયા નારણભાઇ ડી.
આચાર્ય શ્રી 
સમગ્ર શાળા વહિવટ 

શ્રી લગારીયા આલાભાઇ બી.
ધોરણ - ૩ વર્ગશિક્ષક 
તમામ વિષય 

શ્રી પરમાર આલાભાઇ આર.  
ધોરણ - ૮-અ  વર્ગશિક્ષક 
ધોરણ ૬ થી ૮ ગુજરાતી અને હિંદી 

શ્રીમતિ રેખાબેન કે. પટેલ 
ધોરણ - ૧ પ્રજ્ઞા  વર્ગશિક્ષક
ધોરણ ૧ અને ૨ ગુજરાતી અને પર્યાવરણ 

શ્રી રાઠોડ ચંદુલાલ આર.
ધોરણ - ૫ વર્ગશિક્ષક
ધોરણ ૫ ગુજરાતી અને સૌની આસપાસ 
ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી 

શ્રી પરમાર માંડણભાઇ જે.
ધોરણ - ૪ વર્ગશિક્ષક 
તમામ વિષય


શ્રીમતિ હીનાબેન ડી. પટેલ 
ધોરણ - ૨ પ્રજ્ઞા  વર્ગશિક્ષક
ધોરણ ૧ અને ૨ ગણિત  અને સપ્તરંગી પ્રવૃતિ 

શ્રી વાસાણી બિપિન એ. 
ધોરણ - ૮-બ  વર્ગશિક્ષક
ધોરણ ૫ થી ૮ અંગ્રેજી 
ધોરણ ૬ થી ૮ સંસ્કૃત 

શ્રી કાનાણી નિખિલ એન. 
ધોરણ - ૬ વર્ગશિક્ષક
ધોરણ ૫ થી ૮ ગણિત 

શ્રીમતિ મિતલબેન એલ. થાનકી 
ધોરણ - ૭ વર્ગશિક્ષક
ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન 
ધોરણ - ૫ હિંદી 

*શાળા વ્યવસ્થાપન સમિતિ* 
૧- ગોજિયા મસરીભાઇ આર. - અધ્યક્ષ 
૨- કરંગિયા નારણભાઇ ડી. - સભ્ય સચિવ 
૩- પરમાર નીમુબેન એમ. - મહિલા સભ્ય 
૪- નકુમ ભરતભાઇ એન. - શિક્ષણવિદ્દ 
૫- પરમાર મોહનભાઇ એન. - PRI સભ્ય 
૬- ગોજિયા અરસીભાઇ ડી. - વાલી સભ્ય 
૭- સોનગરા દામાભાઇ જે. - વાલી સભ્ય 
૮- હડિયલ સામજીભાઇ એમ. - વાલી સભ્ય 
૯- અસ્વાર લખીબેન સી. - મહિલા સભ્ય 
૧૦- કરંગિયા મણીબેન એન. - મહિલા સભ્ય 
૧૧- સોનગરા શાંતિબેન ડી. - મહિલા સભ્ય 
૧૨- રાઠોડ તરૂણાબેન સી. - મહિલા સભ્ય 

No comments:

Post a Comment